પોલીસ ટીમે આરોપીને રાજસ્થાનના ઉદયપુર નજીકથી ઝડપી પાડ્યો છે, જેનું નામ કમલ ભમરું ભીલ અને તે મૃતકનો પ્રેમી હોવાનું ખુલ્યું છે.